સાલડી માં આપનું સ્વાગત છે.
વિશ્વના નકશા ઉપર નજર કરીએતો એશીયા ખંડમાં આવેલો આ ટચુકડો નાનો એવો ભારત દેશ દુનિયાની કુલ વસ્તીના છટ્ઠા ભાગની આબાદી એટલે કે 120 કરોડ ની વસ્તી ધરાવતા આ ટચુકડા વિકાશસીલ નાનકડા દેશની પશ્ચિમમાં નાનકડું 6 કરોડની વસ્તી ધરાવતું એવું ગુજરાત રાજ્ય જેના માટે એમ કહેવાય છે કે "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" એવા ટચુકડા નાના રાજ્ય ની અંદર મેહાણા સાવ દેશી અને અપભ્રંથ ભાષામાં કહીયેતો એવા મેહાણા એટલેકે મેહસાણા જીલ્લા ના મેહસાણા તાલુકામાં...
learn more
વેબસાઈટના દાતાશ્રી : પટેલ પૂનમભાઈ મંગળભાઈ ભક્તિભાઈ
Website Design & Develop By:
Shayona Technology